રાજકોટની ફેવરિટ RJ નિયતીએ કહ્યું, કંઈક અલગ કરીને લોકડાઉનને યાદગાર બનાવો - RJ નિયતી

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 25, 2020, 7:34 PM IST

રાજકોટઃ શહેરના પોપ્યુલર RJ નિયતીએ Etv Bharatના માધ્યમથી લોકડાઉનને યાદગાર બનાવવાનું કહ્યુ હતું. તેમણે પોતાના શ્રોતાઓને કહ્યુ હતું હતુ કે, આ સમય પાછા ક્યારે આવશે એ ખબર નથી. તમે શું કહેતા હતાં તે ભવિષ્યમાં તમારા બાળકોને કહેવા માટે કોઈ રુટિન કામ ન કરો પણ કંઈક અલગ કરીને લોકડાઉનના સમયને યાદાગાર બનાવો. આ સિવાય RJ નિયતીએ શું શું કહ્યુ તે સાંભળો અને જુઓ...

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.