પાટણમાં ધોરણ 1થી 9ના વર્ગખંડોમાં ઓફલાઈન શિક્ષણ પુનઃ શરૂ - ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Feb 7, 2022, 8:11 PM IST

પાટણ શહેર સહિત જીલ્લામાં 1 મહિના બાદ પુનઃ ધોરણ 1થી 9ના વર્ગખંડોમાં (classes of Std 1 to 9 have been resumed) ઓફલાઈન શિક્ષણનો પ્રારંભ (Resumption of offline education)થયો છે. પ્રથમ દિવસે 832 શાળાઓના 1,60,000થી વધુ વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ દિવસે શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી, તો શાળાના સંચાલકો દ્વારા સરકારની SOP મુજબ શિક્ષણકાર્યની શરૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.