વલસાડ હાઈવે પર ગૌરક્ષકોએ ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરેલી 9 ભેંસોને બચાવી - Valsad latest news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7665597-thumbnail-3x2-lakdj.jpg)
વલસાડઃ નેશનલ હાઇવે નંબર 48 પરથી કામરેજ તરફ જઇ રહેલી એક ટ્રકને અટકાવી ગૌરક્ષક દળના યુવાનોએ ટ્રકમાં ક્રૂરતાપૂર્વક ભરીને લઇ જવાઇ રહેલી 9 ભેંસો સહિત ટ્રકને વલસાડ રૂરલ પોલીસ મથકે પહોંચાડી હતી. જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.