વડોદરાના ગરબા ગ્રાઉન્ડમાં ગંદકીની સમસ્યાથી ત્રસ્ત રહીશો - vadodra letest news
🎬 Watch Now: Feature Video

વડોદરાઃ વાઘોડિયા રોડ પર આવેલા રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ પર સામાજિક પ્રસંગો બાદ પહેલાથી ગંદકીથી લોકો ભારે પરેશાન છે. રજૂઆત કરી થાકેલા સ્થાનિક લોકોએ મેદાન પર રામધૂન બોલાવી વોર્ડ નંબર ત્રણની કચેરીમાં રજૂઆત કરી હતી. વડોદરામાં વિવિધ વિસ્તારોમાં ગંદકી અને સફાઇના અભાવે શહેરીજનો હાલાકી ભોગવવી પડે છે. વાઘોડિયા રોડ પર આવેલા રેવા પાર્ક ગરબા ગ્રાઉન્ડ નજીકના વિસ્તારમાં ફેલાયેલી ગંદકીથી ભારે પરેશાન છે.