કૃષિ સુધારા બિલ-2020 મુદ્દે રાજકોટના ખેડૂત અગ્રણીઓની પ્રતિક્રિયા...
🎬 Watch Now: Feature Video
રાજકોટ: તાજેતરમાં સંસદમાં પસાર થયેલા કૃષિ સુધારા બિલને લઈને કેટલાક રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂત અગ્રણીઓએ આ બિલને લઇને પોતાની પ્રતિક્રિયાઓ ETV ભારતને જણાવી હતી.