રામમંદિર ભૂમિપૂજન પર કથાકાર રમેશભાઈ ઓઝાએ પાઠવી શુભેચ્છા, જુઓ શું કહ્યું? - rameshbhai
🎬 Watch Now: Feature Video
પોરબંદર: આજે અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે, ત્યારે રામ મંદિર ભૂમિ પૂજન સમારોહ માટે કથાકાર રમેશભાઈ ઓઝાએ શુભેચ્છાઓ પાઠવી હતી. વધુ માટે જુઓ વીડિયો...