દ્વારકામાં વરસાદ થતાં લોકોને ગરમીથી મળી રાહત, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો - Rain
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકાઃ વરસાદે ઘણી રાહ જોવડાવ્યા બાદ ખંભાળિયા તાલુકાના કેશોદ, આંબરડી, ભડથર સહિત ગામોમાં વરસાદી ઝાપટા શરૂ થયાં છે. વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં વરસાદના આંકડો અત્યાર સુધીમા ખંભાળીયા 23 mm, ભાણવડમાં 48mm, કલ્યાણપુરમાં 72mm અને દ્વારકા તાલુકામાં 75mm વરસાદ નોંધાયો છે.