રાજકોટના ગોંડલ પંથકમાં અચાનક વાતાવરણમાં પલ્ટો, પવન સાથે વરસાદ - હવામાનમાં પલટો
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ ગોંડલ પંથકમાં હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ગોંડલ તાલુકાના દેરડી(કુંભાજી), કેશવાળા, નાના માંડવા - મોટા દળવા, સહિતના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અસહ્ય બફારા સાથે વરસાદ પડ્યો હતો. વાતાવરણમાં અચાનક ફેરફાર થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.