'વાયુ'ની અસર શરૂ, સોમનાથમાં ભારે પવન સાથે વરસાદ - vayu cyclone
🎬 Watch Now: Feature Video
ગીર સોમનાથઃ અરબી સમુદ્રમાંથી સક્રિય થયેલા 'વાયુ' સાયક્લોનનો ગુજરાત પર ખતરો છે. વાયુ ચક્રવાત વેરાવળથી 290 કિલોમીટર દૂર છે, ત્યારે સોમનાથમાં પવન સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. આ વરસાદને લીધે તંત્ર સતર્ક થઈ ગયું છે.