જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સિઝનના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશી - જામનગરમાં વરસાદ
🎬 Watch Now: Feature Video
જામનગરઃ વર્ષના સૌથી મોટા સૂર્યગ્રહણ બાદ જામનગરમાં વરસાદની ધમાકેદાર શરુઆત થઇ હતી. બપોરે પાંચ કલાકબાદથી શહેરમાં વરસાદની શરૂઆત થઇ હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.