દુષ્કર્મની ઘટના અંગે રાહુલ ગાંધીના વિવાદાસ્પદ નિવેદનનો સુરતમાં વિરોધ - Rahul Gandhi's controversial statement on the incident of rap opposes Surat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 14, 2019, 1:18 PM IST

સુરત: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દુષ્કર્મની ઘટના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. જેને લઈ સમગ્ર દેશમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં પણ આ અંગે મહિલાઓ તેમજ યુવતીઓએ હાથ પર કાળી પટ્ટી બાંધી રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ તેમણે રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે,"રેપની ઘટના એ સંવેદનશીલ મુદ્દો છે. જેને લઈ કોઈ પણ પ્રકારની રાજનીતિ થવી જોઈએ નહીં."

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.