મહેસાણામાં કોરોના સામે લોકોનો ધ્વનિ પ્રહાર - Curfew support in Mahasan
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ કોરોના વાઇરસ જેવી મહામારી સામે આજે દેશ વ્યાપી જનતા કરફ્યૂ પાડવામાં આવ્યો છે. ત્યારે મહેસાણા જિલ્લામાં પણ ગામે ગામ સહિત તમામ શહેરોની જનતાએ એક દિવસ ઘરમાં બેસી રહી આ જનતા કરફ્યૂને સમર્થમ આપ્યુ છે. લોકોએ પોતાના ઘરની અગાસી પર જોરશોરથી ધ્વનિ ઉત્પન્ન કરતા થાળી વેલણ ઘંટડી કે સાયરન વગાડી વાઇરસ સામે લડત આપી છે. તો કેટલી મોટી સોસાયટીઓમાં લોકો ઘરના આંગણે ઉભા રહી આ કાર્યમાં વડાપ્રધાન મોદીના હવાનને સમર્થન આપ્યું છે.