જનતા કરફ્યૂ: ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ થાળી વગાડી ડ્યુટી બજાવનારા કર્મીઓનો આભાર માન્યો - ahmedabadnews
🎬 Watch Now: Feature Video

અમદાવાદ :વિશ્વમાં કોરોના વાઇરસનો કહેર યથાવત છે. ભારતમાં 325થી વધારે લોકો કોરોનાથી ચેપગ્રસ્ત છે. ગુજરાતમાં કોરોના વાઈરસના 17 કેસ પોઝિટિવ છે. જનતા કરફ્યૂ બાદ સાંજે 5 વાગે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કોરોના સામે સેવા આપી રહેલા ડોક્ટર્સ, પોલીસ, મેડિકલ સ્ટાફ વગેરેના સન્માન માટે થાળી વગાડીને અભિવાદન કર્યું હતું.