પોરબંદરમાં માલધારી સમાજે તંત્ર સામે નોંધાવ્યો વિરોધ - પોરબંદર ન્યુઝ
🎬 Watch Now: Feature Video
પોરબંદર: LRD ભરતી પ્રક્રિયામાં અન્યાય બાબતે છેલ્લા 42 દિવસથી માલધારી સમાજ ઉપવાસ આંદોલન પર બેઠો છે. ત્યારે આંદોલન દરમિયાન કલેકટર કચેરી સામે આવેલી ઉપવાસી છાવણીમાં માલધારીઓએ માતાજીના ગુણગાન ગાઈ સરકારની ઊંઘ ઉડાડવા પ્રયાસ કર્યો હતો. માલધારી સમાજની આદિવાસી સંસ્કૃતિનું ગાન એવા સામવેદ(સરજ)નું ગાન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં માલધારીઓ જોડાયા હતા. ત્યારબાદ શરણાઈ વગાડી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
Last Updated : Jan 16, 2020, 4:09 PM IST