પ્રતિષ્ઠાની પેટા ચૂંટણીઃ ચૂંટણી કમિશનર એસ.મુરલીક્રિષ્નાની પત્રકાર પરિષદ... - એસ.મુરલીક્રિષ્નાની પત્રકાર પરિષદ
🎬 Watch Now: Feature Video
ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની 8 બેઠક પર પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે પેટા ચૂંટણી અંગે ચૂંટણી કમિશનર એસ.મુરલીક્રિષ્નાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતુ કે દરેક મતદાન કેન્દ્ર પર શાંતિપુર્ણ મતદાન થઈ રહ્યું છે. આ ઉપરાંત તેમણે કરજણમાં નોટના બદલે વોટ માગવાના વાયરલ વીડિયો અંગે તપાસના આદેશ આપ્યા છે.