સાબરકાંઠાના ઇડર નજીકથી કતલખાને લઇ જવાતા ૧૦ પશુઓને બચાવાયા, ત્રણ આરોપીઓની અટકાયત - Sabarkantha Police
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6298707-160-6298707-1583353861429.jpg)
સાબરકાંઠાઃ ઇડરથી વલાસાણા રોડ પર ગેરકાયદેસર કતલખાને લઇ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ ત્રણ આરોપીઓ સાથે બે જીપ ડમ્પર કબ્જે કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસાના ગૌ જ પ્રેમીઓને માધવી મળેલી કે દસ જેટલા પશુઓને ગેરકાયદેસર કતલખાને લઇ જવામાં આવે છે. આ તમામ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. તેમજ જીપડાલા લખાયેલા 10 પશુઓની ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જો કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા ગેર કતલખાને લઇ જવાતા પશુ તસ્કરો મુદ્દે ઠોસ પગલા ભરવાની જરૂરિયાતની સાથે જાગવાની જરૂરિયાત છે, તે મહત્વનું બની રહે છે.