જામનગરમાં 11 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો 4 આરોપીને પોલીસે ઝડપી પાડયા - Loot by 3 persons in Satyam Colony area
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5655305-thumbnail-3x2-jam.jpg)
જામનગર : શહેરમાં બે દિવસ અગાઉ બપોરના સમયે સત્યમ કોલોની વિસ્તારમાં 3 શખ્સો દ્વારા લૂંટ ચલાવાઇ હતી. ત્યારબાદ પોલીસે CCTVના આધારે 4 આરોપીને ગણતરીની કલાકોમાં રુ.11 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જો કે, કાવતરું ઘડનાર 2 શખ્સો સહિત કુલ 5 આરોપીઓ ઝડપાયાની સંડોવણી બહાર આવી છે. જેમાં 1 આરોપી હજુ ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે.