સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્માએ ગુંડા ત્તત્વોને ડામવા સોશિયલ મીડિયા પર કરી અપીલ - SOCIAL MEDIA
🎬 Watch Now: Feature Video

સુરતઃ શહેરમાં થોડા દિવસ પહેલા થયેલા વેપારીના અપહરણ કેસમાં સુરત ક્રાઇમબ્રાન્ચ મુખ્ય આરોપી આસિફ ટામેટોની ધરપકડ કરી છે.આ ઉપરાંત સુરતમાં ગુંડા તત્વોને ડામવા માટે સુરત પોલીસ કમિશ્નર સતીષ શર્મા એ સોસીયલ મીડિયા મારફત લોકોને અપીલ કરી જણાવ્યુ હતુ કે, જો કોઈ આવી ઘટના અન્ય કોઈ વેપારી કે કોઈ વ્યકિત સાથે થઈ હોય તો જાણ કરે જેથી આવા ગુંડા તત્વો સામે કાર્યવાહિ કરી શકાય.