thumbnail

માતા હિરાબાએ PM મોદીને શ્રીફળ-ચૂંદડી આપી, જુઓ વીડિયો

By

Published : Apr 23, 2019, 10:29 AM IST

Updated : Apr 23, 2019, 12:19 PM IST

ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે દેશની 117 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થશે. ત્યારે વડાપ્રધાન મોદી મત આપવા માટે માતાના આશીર્વાદ લઈ મોદી અમદાવાદના રાણીપ પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. માતા હિરાબાએ PM મોદીને શ્રીફળ-ચૂંદડી આપી હતી.
Last Updated : Apr 23, 2019, 12:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.