PM મોદીએ લીલીઝંડી બતાવીને દાંડીયાત્રાનો પ્રારંભ કરાવ્યો - દાંડીયાત્રા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video

અમદાવાદઃ વડાપ્રધાન મોદીએ લીલીઝંડી બતાવીને દાંડીયાત્રાનો પ્રારંભ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ યાત્રામાં 17 રાજ્યોના 81 પદયાત્રી જોડાયા છે. આ સાથે જ કેન્દ્રીય પ્રધાન પ્રહલાદસિંહ પટેલ પણ 75 કિલોમીટ સુધી જોડાયા છે..
Last Updated : Mar 12, 2021, 4:19 PM IST