વડોદરામાં સયાજીરાવ ગાયકવાડ સમરસતા યાત્રાનું આયોજન કરાયું - વડોદરા શહેરના મેયર ડો,જીગીષાબેન શેઠ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-5933350-thumbnail-3x2-hgg.jpg)
વડોદરા : શ્રી વિઠ્ઠલ રખુંમઈ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ખંડોબા મંદિર ખાતેથી મેયર ડૉ.જીગીષાબેન શેઠની અધ્યક્ષતામાં શ્રીમંત સર સયાજીરાવ ગાયકવાડ સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે યોજાયેલ યાત્રામાં ઉપસ્થિતોએ સમરસતાના શપથ લીધા હતા.જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરતા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
TAGGED:
વડોદરા