thumbnail

By

Published : Mar 27, 2020, 7:42 PM IST

ETV Bharat / Videos

લોકડાઉનની સ્થિતિમાં PGVCL સતત ખડેપગે

અમરેલી: સમગ્ર દેશ અને ગુજરાતમાં કપરી સ્થિતિના સમયે સમગ્ર દેશભરમાં લોકડાઉનની સ્થિતિ વચ્ચે સુરક્ષા જવાનોની કામગીરીની જેમ જ અમરેલી શહેરમાં PGVCL તંત્રની કામગીરી પણ સરાહનીય જોવા મળી રહી છે. અહીં લોકો ઘરમાં પુરાયા છે, ત્યારે વિજપ્રવાહ અવિરત રાખવા માટે અલગ-અલગ ટીમો બનાવી ખાસ કરીને હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે એક અલગ લાઈન ઉભી કરી ઇમરજન્સીની સ્થિતિ વચ્ચે પ્રશંસનીય કામગીરી કરાઇ રહી છે. કોઈપણ વિજફોલ્ટ ત્વરિત રીપેરીંગ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.