પાટણમાં ઠાકોર vs ઠાકોર, ભાજપના ભરતસિંહની પ્રતિક્રિયા... - candidate
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/320-214-2862383-thumbnail-3x2-thakor.jpg)
પાટણમાં ઠાકોર vs ઠાકોર, ભાજપના ભરતસિંહની પ્રતિક્રિયા
પાટણઃ પાટણ લોકસભાની બેઠક ઉપર લાંબી અટકળો બાદ ભાજપે પોતાના મહારથી તરીકે ખેરાલુના ધારાસભ્ય ભરતસિંહ ડાભી પર પસંદગીનો કાળાશ ઢોળ્યો છે, ત્યારે તેમના નામની જાહેરાત થતાની સાથે જ ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે અને કાર્યકર્તાઓ તેમજ સમર્થકોએ મોં મીઠું કરાવી ઉમેદવારીને વધાવી લીધો હતો. પાટણ જિલ્લાના ચાણસ્મા ખાતે આયોજિત મેં ભી ચોકીદાર હું કાર્યક્રમમાં ભાગ લેવા માટે તેઓ આવી પહોંચ્યાં હતા. મીડિયા સાથે પોતાની ઉમેદવારી, જીતની રણનીતિ અને પક્ષના કેન્દ્રીય રાજકીય નેતૃત્વમાં પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.