પાટણ જિલ્લા પોલીસ અધ્યક્ષે અધિકારીઓની કરી આંતરિક બદલીઓ

By

Published : Nov 6, 2019, 11:34 PM IST

thumbnail
પાટણઃ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા જિલ્લાના નવ નિયુક્ત જિલ્લા પોલિસ અધિક્ષક અક્ષય રાજ મકવાણાએ જિલ્લાના વિવિધ પોલિસ સ્ટેશનના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને તેનામાં રહેલી કાર્યક્ષમતા અને રસરુચિ પ્રમાણે જિલ્લામાં ગુનાનું પ્રમાણ ઘટે તે માટેની ચર્ચાઓ કરી હતી, ત્યારબાદ નવા નિમેલા 7 PI સહિત 10 PI અને 20 PSIની સાગમટે આંતરિક બદલીઓ કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.