પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે દિવાળી તેમજ નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી - નૂતનવર્ષની શુભેચ્છા પાઠવી
🎬 Watch Now: Feature Video

ન્યૂઝ ડેસ્ક: હંમેશા ગુજરાતી જનતાની દિલની નજીકમાં રહેલા અને જનતાના પ્રશ્નોને વાચા આપતા વેબ ન્યૂઝ પોર્ટલ ETV BHARATના માધ્યમથી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે ગુજરાતની જનતાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.