Pakistani Fisherman Remand: ભારતીય જળ સીમા પરથી ઝડપાયેલા 18 પાકિસ્તાની માછીમારોના 10 દિવસના રિમાઇન્ડ મંજુર - ભારતીય જળ સીમામાં ઘૂસણખોરી
🎬 Watch Now: Feature Video
ભારતીય જળ સીમામાં (water border bot of India) ઘુસણખોરી કરી 3 ડિસેમ્બરના રોજ પાકિસ્તાની માછીમારી (capture bot in Pakistani) કરતી બે બોટમાં સવાર માછીમારો માછીમારી કરી રહ્યા હતા, જે ભારતીય કોસ્ટગાર્ડને ધ્યાન પર આવતા કોસ્ટગાર્ડની (Coast Guard arrested Pakistani Fisherman) આરિંજય શિપના જવાનો એ 2 બોટ સાથે 18 પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા,અને તમામને પોરબંદર લવવામાં આવ્યા હતા. તમામ પર પોરબંદર નવીબંદર પોલીસ સ્ટેશન ખાતે ઘૂસણખોરીનોં ગુનો નોંધી મંગળવારે તમામને SOG સ્ટાફે કોર્ટમાં 14 દિવસની રિમાન્ડની (Pakistani Fisherman Remand) માંંગણી કરી હતી, જેમાં કોર્ટ દ્વારા 10 દિવસના રિમાઇન્ડ મંજુર (Remand Granted Of Pakistani Fisherman ) કરવામાં આવ્યા છે.