પાકિસ્તાને આ પહેલા પણ ડ્રગ્સ ઘુસાડવા ઘણા પ્રયન્તો કર્યા, પણ હમેશ નિષ્ફ્ળતા મેળવી: હર્ષ સંઘવી - drugs racket gujarat police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 15, 2021, 5:16 PM IST

Updated : Nov 15, 2021, 5:56 PM IST

ગૃહ રાજયપ્રધાન હર્ષ સંઘવી સાથે ETV ભારતે ખાસ વાત કરી હતી, જેમાં તેમણે પાકિસ્તાનમાંથી ગુજરાતમાં મોકલવામાં આવતા ડ્રગ્સ રેકેટ માટે ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, પાકિસ્તાને આ પહેલા પણ ઘણા પ્રયન્તો કર્યા છે, પણ હમેશ નિષ્ફ્ળતા મેળવી છે, માટે ગુજરાતની જનતાએ ગુજરાત પોલીસનો આભાર માનવો જોઈએ.
Last Updated : Nov 15, 2021, 5:56 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.