મતગણતરી કેન્દ્ર બહાર લોકોએ ધવલસિંહ ઝાલાનો હુરીયો બોલાવ્યો - ભાજપની હાર

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 25, 2019, 3:15 AM IST

અરવલ્લી:વિધાનસભાની પેટાચૂંટણીના પરીણામ જાહેર થયાં છે. જેમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને જનતાએ જાકારો આપ્યો છે. આ બંને પક્ષપલ્ટુઓએ સત્તા ખાતર ભાજપમાં જોડાયા હતાં. જેથી પોતાના જ કહેણ પર ખરા ન ઉતરનાર ધારાસભ્યને પ્રજાએ ઘરભેગા કરી દીધા છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.