યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ ડાંગની મહિલાઓનો પ્રતિસાદ - The Hindu Marriage Act, 1955
🎬 Watch Now: Feature Video
ડાંગ: કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે ડાંગની મહિલાઓ સાથે વાત કરી હતી. જાણો શું છે ડાંગની મહિલાઓનો પ્રતિસાદ.