આ વર્ષે ગરબાનું આયોજન કરવું જોઈએ કે નહીં તે અંગે પોરબંદરના જાણીતા લોક કલાકારનો અભિપ્રાય... - ગરબાનું આયોજન

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 28, 2020, 4:30 PM IST

Updated : Sep 28, 2020, 6:52 PM IST

પોરબંદરઃ દેશભરમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે, ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુથી ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અને ગુજરાતના પ્રખ્યાત એવા ગરબા મહોત્સવના આયોજનને પણ રાજ્ય સરકાર દ્વારા રદ્દ કરવામાં આવ્યો છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોક ગાયકનો આ બાબતે શું છે પ્રતિસાદ આવો જાણીએ.
Last Updated : Sep 28, 2020, 6:52 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.