વડોદરામાં લોકડાઉનના કડક અમલ માટે BSFની વધુ એક ટીમ તૈનાત - બોર્ડર સીક્યોરીટી ફોર્સ
🎬 Watch Now: Feature Video
વડોદરા : શહેરમાં લોકડાઉનના કડક અમલ માટે BSFની વધુ એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ટીમ કોરોનાગ્રસ્ત વિસ્તારમાં સ્થાનિક પોલીસ સાથે બે ટાઇમ ફ્લેગ માર્ચ કરશે. આ સાથે લોકડાઉનનો કડક અમલ કરાવશે.