ધોરાજીમાં જૂના મકાનનો ઉપરનો ભાગ ધરાશાયી, કોઈ જાનહાની નહીં - વરસાદ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ જિલ્લાના ધોરાજીમાં સતત બે દિવસથી વરસાદ વરસતા ધોરાજીના ચકલાં ચોક વિસ્તારમાં આવેલું વર્ષો જૂનુ મકાન ધરાશાયી થયું હતું. મકાન ધરાશાયી થતા નીચે પાર્કિગ કરાયેલું બાઇક દબાયું હતું. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.