જામનગરમાં ભારત બંધને મિશ્ર પ્રતિસાદ, અમુક વિસ્તારો સજ્જડ બંધ - nrc and caa against protested in jamnagar

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jan 29, 2020, 3:02 PM IST

જામનગરઃ જિલ્લામાં બંઘ એલાન આપવામાં આવ્યું છે. જેમાં મુસ્લિમ વિસ્તારમાં ખાસ કરીને બંધ જોવા મળી રહ્યું છે, ત્યારે જિલ્લામાં કોઈ અનિચ્છીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉપરાંત જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓનું સતત મોનીટરીંગ કરીને ઘટનાની જાણકારી મેળવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.