કેશોદના 14 કેન્દ્રો પર લેવાય બિન સચિવાલયની પરીક્ષા - Keshod latest news
🎬 Watch Now: Feature Video
કેશોદઃ સરકાર દ્વારા બિન સચિવાલયની પરીક્ષા યોજાઇ હતી. જેમાં જુનાગઢના કેશોદ ખાતેના 14 કેન્દ્ર પર બિનસચિવાલય પરીક્ષા શાંતિ પુર્ણ માહોલમાં પૂર્ણ થઇ હતી. પરીક્ષાને લઇને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓના જણાવ્યાં અનુસાર પેપર સહેલુ હોવાનું જાણવા મળ્યુ હતું.