વિસાવદરમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયું - ધ્વજ વંદન
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4142080-thumbnail-3x2-sss.jpg)
જૂનાગઢ: દેશભરમાં આજે સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે 15 ઓગસ્ટના પવિત્ર પ્રસંગે જૂનાગઢમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિસાવદર ખાતે યોજાયો હતો. જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાજરી આપી હતી. તેમના દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.જેમાં નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે હાજરી આપી હતી. તેમના દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ અવસર પર દેશવાસીઓને સંબોધન કરતા તેમણે સમગ્ર દેશવાસીઓને એકતાનો સંદેશો પાઠવાયો હતો.