25 જાન્યુઆરીએ CM રૂપાણીના હસ્તે થશે નવા બસસ્ટેન્ડનું લોકાર્પણ - CM RUPANI NEWS
🎬 Watch Now: Feature Video
રાજકોટ: આ વર્ષે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી રાજકોટમાં થશે. ત્યારે જિલ્લામાં 26મી જાન્યુઆરીની ઉજવણીના ભાગરૂપે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે. અંદાજીત રૂ. 45 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બસ મથકનું 25 જાન્યુઆરીના રોજ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી લોકાર્પણ કરશે. અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બસસ્ટેન્ડનો 25 તારીખથી મુસાફરો લાભ લઇ શકશે.