જામનગરમાં INS વાલસુરામાં નૌસેના દિવસની ઉજવણી...કમાન્ડિંગ ઓફિસર સી રઘુરામે Etv સાથે કરી ખાસ વાતચીત.. - jamnagar news
🎬 Watch Now: Feature Video
જામનગરઃ INS વાલસુરામાં નૌસેના દિવસની ઉજવણીના ભાગરૂપે વાલસુરામાં રકતદાન કેમ્પ યોજાયો હતો. INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર સી રઘુરામે Etv bharat સાથે ખાસ વાતચીત કરી હતી અને સમગ્ર કાર્યક્રમ વિશે માહિતી આપી છે.