આગ્નિની સાક્ષીએ આરધનાઃ જામનગરના કડીયા પ્લોટમાં અનોખા રાસનું આયોજન
🎬 Watch Now: Feature Video
જામનગર: જિલ્લાના કડિયા પ્લોટ વિસ્તારમાં 20 વર્ષથી જય અંબે ગરબા મંડળ દ્વારા સળગત સિંઠોણી રાખીને રાસ કરવામાં આવે છે. યુવત અને યુવતીઓ માથા પર સળગતી સિંઠોણી લઈને રાસ કર છે. જય અંબે ગરબી મંડળનો પ્રખ્યાત સિંઠોણી રાસ જોવા માટે દુર દુરથી લોકો આવે છે. 20 મિનિટ સુધી આ રાસનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા 20 વર્ષથી માથા પર સિંઠોણી રાખી આ રાસનું આયોજન કરવામાં આવે છે.