પોરબંદરના ઓડદર ગામે યુવાનની હત્યા, પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી - ઓડદર
🎬 Watch Now: Feature Video
પોરબંદરઃ જિલ્લાના ઓડદર ગામે પોપટ પુંજાભાઇ ગોરાણીયા નામનો યુવાન સવારે હાઇવે પર જતો હતો તે સમયે કોઇ અજાણ્યા શખ્સોએ તેને રોકીને તેની હત્યા નિપજાવી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનાની જાણ લોકોને થતા લોકોએ પોલીસને જાણ કરતા પોરબંદર પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.