ગીરસોમનાથ:ગ્રહણ નિમિતે પ્રભાસ તીર્થમાં સૂર્યમંદિરમાં મંત્રજાપ કરાયા - Suryamandir in Prabhas Tirtha
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7713273-thumbnail-3x2-gir.jpg)
ગીરસોમનાથઃસૂર્યગ્રહણ નિમિતે સોમનાથ ત્રિવેણી સંગમ પર આવેલા સૂર્યમંદિરમાં સામુહિક ઉપાસના કરવામાં આવી હતી. જેમાં સૌએ કોરોના મહામારીથી વિશ્વમુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. આ ઉપરાંત સૂર્યગ્રહણની અસરોને પગલે સોમનાથ તીર્થમાં આવેલા ત્રિવેણી સંગમ નજીકના પાંડવકાળના પૌરાણિક સૂર્યમંદિરમાં ભગવાન સૂર્યની મૂર્તિને ઢાંકીને સૂર્યદેવની સાથે શિવજીની પણ ઉપાસના કરાઈ હતી. તેમજ આખો દિવસ મંત્રજાપ કરાયા હતા.