ભાજપનું શાસન છે એટલે જ કાયદો અને વ્યવસ્થા ટકી રહીઃ મનસુખ વસાવા - અયોધ્યા મુદ્દે વિવાદીત નિવેદન
🎬 Watch Now: Feature Video

ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ બફાટ કર્યા બાદ મીડિયા સમક્ષ ખુલાસો આપ્યો છે. તેમણે મીડિયાને નિવેદન આપતા કહ્યું કે, આટલા મોટા નિર્ણય છતાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તેનો શ્રેય કેન્દ્રની ભાજપ સરકારને ફાળે જાય છે. ઉપરાંત તેમણે ઉમેર્યુ કે રામ લલ્લાનું ભવ્ય મંદિર સમયમર્યાદાની અંદર જ નિયત સ્થળે બનશે.
Last Updated : Nov 15, 2019, 5:19 PM IST