માંગરોળના ધારાસભ્ય બાબુભાઇ વાજાએ તેમના વતન ગળુમાં આપ્યો મત - Corporation election
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10811804-thumbnail-3x2-vaja.jpg)
જૂનાગઢઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે, ત્યારે માંગરોળના કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજાએ તેમના વતન ગળુમાં મતદાન કર્યું હતું. મતદાન કરતી વખતે બાબુ વાજાની સાથે તેમના પરિવારના સભ્યો અને કેટલાક મતદારો પણ જોડાયા હતા અને લોકશાહીની આ પરંપરાને મજબૂત બનાવવા માટે મતદાન કર્યું હતું.