ગુરુપૂર્ણિમાઃ જામનગરના મહંત જેન્તીરામ બાપાએ આપ્યો ખાસ સંદેશ, જુઓ વીડિયો - મહંત જેન્તીરામ બાપા
🎬 Watch Now: Feature Video

જામનગર: મનુષ્યને જન્મ અને સંસ્કાર આપનાર માતા પછી એને શિક્ષિત કરનાર શિક્ષક-ગુરુનું સ્થાન વિશિષ્ઠ છે. આપણી સંસ્કૃતિ અને ધર્મની ઈમારતનો પાયો જ્ઞાન છે. જ્ઞાન મેળવવા માટે ગુરુનું હોવું અતિ આવશ્યક છે. ગુરુ બિન નહીં જ્ઞાન. ગુરુ જ પોતાના શિષ્યોને નવજીવન માટે તૈયાર કરે છે, ત્યારે જામનગરના મહંત જેન્તીરામ બાપાએ લોકોને ગુરૂ વિશેનો સંદેશ આપતા જણાવ્યું કે, કોરોના મહામારીમાં લોકોએ પોત-પોતાના ઘરે રહીને ગુરૂની પૂજા-અર્ચના કરી ગરૂપૂર્ણિમાની ઉજવણી કરવી જોઇએ.