છોટાઉદેપુરઃ કોંગ્રેસ પાસે છીનવાયેલો ગઢ પાછો લેવાની મોટી તક... - manshingh rathawa

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Apr 21, 2019, 4:19 PM IST

છોટા ઉદેપુરઃ ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલા છોટા ઉદેપુર જિલ્લામાં આદિવાસી મતદારોનો પ્રભાવ રહ્યો છે. વિકાસની મુખ્યધારાથી વંચિત રહેલો આ વિસ્તાર આજે પણ પાયાની સુવિધાઓ ઝંખે છે. અહીં મોટા ઉદ્યોગોની ગેરહાજરી હોવાથી બેરોજગારી વધી છે. ગુજરાતના નકશામાં છેવાડે આવેલો આ જિલ્લો વિકાસમાં પણ છેવાડે રહ્યો છે. આદિવાસી સંસ્કૃતિની ધરોહર ધરાવતા આ વિસ્તારમાં હવે શહેરીકરણની હવા વર્તાઈ રહી છે, પરંતુ હજુ ય હોળી-ધૂળેટી અને દિવાસા જેવા તહેવારોમાં અહીંની લોકસંસ્કૃતિનું વૈવિધ્ય જોવા મળે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.