પંચમહાલ: જિલ્લા વિકાસ અધિકારીએ લોકડાઉનનો ભંગ કરનારાને ઉઠક-બેઠક કરાવી - LATEST NEWS IN Panchamahal
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: ગોધરાના ગોન્દ્રા વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોને ઉભા રાખી જિલ્લા વિકાસ અધિકારીએ કાન પકડાવી ઉઠક બેઠક કરાવી હતી. તેમણે પોતાનું વહીવટી કામકાજ છોડી ચુસ્તપણે લોકડાઉનનું પાલન કરાવવા ડંડો લઈ આવી લોકડાઉનનો ભંગ કરનારાઓને કાયદાનું ભાન કરાવ્યું હતું. આ સમગ્ર ધટના CCTV ફુટેજમાં કેદ થઈ હતી.