વડોદરા લોકડાઉનમાં હેર સલૂનને છૂટ

By

Published : May 19, 2020, 8:10 PM IST

thumbnail
વડોદરા :સોમવારે રાજ્યસરકારે જાહેરાત કર્યા બાદ આખરે 60 દિવસ બાદ ગુજરાત લોકડાઉન મુક્ત થયું છે. ત્યારે જન જીવન ધમધમતું જોવા મળ્યું હતું. તો વડોદરા શહેરના નોન કન્ટેઈનમેન્ટ ઝોનમાં હેર સલૂનની દુકાનો પણ શરૂ કરાઇ હતી. તો કેટલાંક હેર સલૂનમાં સંચાલકો અને કારીગરો પી.પી.ઈ કીટ સાથે હેર કટિંગ કરતાં જોવા મળ્યાં હતા, અને ખાસ નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. તો હેર સલૂનમાં આવતા ગ્રાહકોએ પણ હેર સલૂનના કારીગરોની આ કાર્યપદ્ધતિની પ્રશંસા કરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.