પંચમહાલ: સ્વરક્ષણ તાલીમ પ્રોજેકટ, 36 હજાર વિદ્યાર્થીનીઓને મળશે લાભ - Panchamahal Breaking News
🎬 Watch Now: Feature Video
પંચમહાલ: ગુજરાત સરકાર ગર્લ્સ એજ્યુકેશન વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની માટે સ્વરક્ષણની તાલિમ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. શાળામાં અભ્યાસ અને વિદ્યાર્થીનીઓને સાહસિક નીડર અને આકસ્મિક સંજોગોમાં પોતાનું રક્ષણ કરી શકે તે હેતુથી આ સ્વરક્ષણ તાલીમ પ્રોજેકટ શરૂ કરાયો છે. સરકારની આ યોજના પંચમહાલ જિલ્લામાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓની 36 હજાર વિધાર્થીનીઓને મળશે.