નર્મદામાં સંવિધાન બચાવો શિબિરનું આયોજન કરાયું - હિતરક્ષક સમિતિ દ્વારા ચિંતન શિબિરનું આયોજન
🎬 Watch Now: Feature Video

નર્મદાઃ રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય બહુજન હિતરક્ષક સમિતિ દ્વારા દલિતો, આદિવાસીઓ, બક્ષીપંચ અને ધાર્મિક અલ્પ સંખ્યક સમાજ માટે સંવિધાન બચાવો ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં હાજર તમામ આગેવાનોએ સરકારની મનુવાદી રાજનીતિનો વિરોધ કરી એક થઇ પોતાના હક્કો પર તરાપ મારતી સરકારને જવાબ આપવાની વાત કરી હતી.