રાજકોટમાં ઇટીવી ભારત દ્વારા કરાયું પતંગ મહોત્સવનું આયોજન - Share with Smile Institute
🎬 Watch Now: Feature Video

રાજકોટ: શહેરમાં ઇટીવી ભારત, સ્કૂલ ઓફ સાયન્સ અને શેર વિથ સ્માઈલ સંસ્થા દ્વારા પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્કૂલના બાળકોએ પોતાના માતા પિતા સાથેની અને ટીચર સાથે પતંગ ઉડાવવાની મજા માણી હતી. ડી.જેના તાલે અને ઇટીવીના સંગાથે ભવ્ય પતંગ મહોત્સવ રાજકોટમાં યોજવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રથમ પતંગ ઉડાવી હતી અને ત્યાર બાદ ગરબાના તાલે ઝૂમયા હતા.