હેટ્રિક વિજય બાદ ભાજપના કિરીટ સોલંકીનું ભવ્ય વિજય સરઘસ - Gujrati news
🎬 Watch Now: Feature Video

અમદાવાદ: લોકસભા 2019ની ચૂંટણીમાં ભાજપના શાનદાર પ્રદર્શન બાદ અમદાવાદ પશ્ચિમથી ભારે લીડથી આગળ કિરીટ સોલંકીએ ગુજરાત કોલેજ બહાર વિજય સરઘસ કાઢ્યું હતું. કાર્યકર્તાઓએ જાહેર રસ્તા પર મોં મીઠું કરાવી અને ડાન્સ કરીને વિજયનો આનંદ માણ્યો હતો. મેયર બીજલ પટેલ પણ આ સરઘસમાં હાજર રહ્યા હતા. કિરીટ સોલંકી સતત ત્રીજીવાર ભાજપ તરફથી વિજયી થયા છે.